Pages

Thursday, August 22, 2013

'પથીક' ના દર્દ ને અર્પીત....


=====================================
હું સદા પારકા દર્દ ને કથીત છું,
'પથીક' હું રસ્તો છું, હું બહુ વ્યથીત છું.
=====================================

લી. --'મિલન' ચિરાગ ભટ્ટ

Sunday, January 9, 2011

'મિલન' શબ્દ



==============================
     'મિલન' શબ્દતો છે બે વ્યક્તિઓ થકી,
      બાકી 'રાધાક્રુષ્ણ' તો એકજ નામ છે.

==============================


લી. --'મિલન' ચિરાગ ભટ્ટ

'ઇશ્વર નુ ઘર'

================================
      ઇશ્વર તારા અસ્તિત્વ નો પ્રશ્ન નથી મને,
      મારે તો જાણવું છે ક તારુ ઘર ક્યાં છે?

================================

લી. --'મિલન' ચિરાગ ભટ્ટ

'સિક્કા ની બે બાજુ'



================================
      સંબંધ જો હશે તો વિશ્વાસ પણ હશેજ,
      'સિક્કા ની બે બાજુ' એ વાત ખોટી નથી.

================================


લી. --'મિલન' ચિરાગ ભટ્ટ

જીવનપથ



===================================
       'મિલન' નો જીવનપથ સદા સિધોજ રહ્યો છે,
            કારણ એને આડું ચાલવા ની ટેવ છે.

===================================

લી. --'મિલન' ચિરાગ ભટ્ટ

સંજોગ

‎=================================
    મળવું અને બિછડવું સંજોગ ને આધિન છે,
          'મિલન' એટ્લો પણ સ્વાર્થિ નથી.
=================================
 

લી. --'મિલન' ચિરાગ ભટ્ટ

'મિલન'

==================================
    પ્રણય સંબંધ સાર્થક થાય જો 'મિલન' બને,
    એટલે તો સુરજ ને પણ સવારની વાટ હોઇ છે.
==================================


લી. --'મિલન' ચિરાગ ભટ્ટ