============================
કવિ નિ કલ્પના મા માત્ર રંજ હોઇ છે,
'મિલન' સૌ એને કવિતા કહે છે.
============================
લી. --'મિલન' ચિરાગ ભટ્ટ
gujarati, shayari, kavita, pankti, gazal, gujarati kavita, gujarati shayari, gujarati gazal, kavita gujarati, shayari gujarati, gazal gujarati
Sunday, January 9, 2011
Saturday, January 8, 2011
સંબંધ પંક્તિ.....
===============================
પતંગીયુ બળી જાય છે મીણબત્તિ સાથે,
પ્રણય કથા નો એ સુખદ અંજામ હોઇ છે.
જીવન નો અંત છે 'મિલન' એને પણ છે ખબર,
ત્યારેજ મ્રુત્યુ વ્યખ્યા સાર્થક થાય છે.
===============================
લી. --'મિલન' ચિરાગ ભટ્ટ
પતંગીયુ બળી જાય છે મીણબત્તિ સાથે,
પ્રણય કથા નો એ સુખદ અંજામ હોઇ છે.
જીવન નો અંત છે 'મિલન' એને પણ છે ખબર,
ત્યારેજ મ્રુત્યુ વ્યખ્યા સાર્થક થાય છે.
===============================
લી. --'મિલન' ચિરાગ ભટ્ટ
Thursday, January 6, 2011
આજના સુવિચાર.....
============================
અવકાશ ને અમન મા તફાવત છે એટ્લો,
એક 'વાયુ' શુન્ય છે તો એક 'વા' શુન્ય છે.
============================
લી. --'મિલન' ચિરાગ ભટ્ટ
અવકાશ ને અમન મા તફાવત છે એટ્લો,
એક 'વાયુ' શુન્ય છે તો એક 'વા' શુન્ય છે.
============================
===========================
સુંદર પ્રભાત ખીલી છે સુરજ ના તાપ થી,
શરુઆત કૈક કરો નવિ સમુંદર ના માપ થી,
સઘળુ મળે 'મિલન' જો અવિરત પ્રયાસ હોઇ,
પુરતું નથી મળે બધુ ઇશ્વરના જાપ થી....
સુંદર પ્રભાત ખીલી છે સુરજ ના તાપ થી,
શરુઆત કૈક કરો નવિ સમુંદર ના માપ થી,
સઘળુ મળે 'મિલન' જો અવિરત પ્રયાસ હોઇ,
પુરતું નથી મળે બધુ ઇશ્વરના જાપ થી....
===========================
લી. --'મિલન' ચિરાગ ભટ્ટ
Tuesday, January 4, 2011
સંબંધ નથી મળતો. [ એક ગઝલ ]
====================================
મળતી નથી દિશા મને રસ્તો નથી મળતો,
કેમ એક પન વ્યક્તી મને હસ્તો નથી મળતો..!
એકાંત જેવું લાગે છે જાઉં જો ભીડ મા,
પુછું જો કોઇ પ્રષ્ન તો ઉત્તર નથી મળતો.
કારણ અને તારણ વગર મિત્રો મળે બધા,
હવે તો કોઇ એવો અવસર નથી મળતો.
સ્વજન પણ મળે છે કોઇ પ્રસંગ મા,
પ્રસંગ નથી તો કોઇ સ્વજન નથી મળતો.
માનવ પણ આ જગત મા તારા થકીજ છે,
પણ તારો કેમ કોઇ પર્ચો નથી મળતો.
'મિલન' કોઇ વ્યક્તિ અમથો મળે નહિ,
જો સ્વાર્થ કઈં નથી તો સંબંધ નથી મળતો.
====================================
લી. --'મિલન' ચિરાગ ભટ્ટ
Location:
Rajkot, Gujarat, India
Subscribe to:
Posts (Atom)
